Asian Paints Recruitment 2026 તરફથી કેમિકલ અને પેઇન્ટ્સ ઉત્પાદન ક્ષેત્રે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. PPG Asian Paints Private Limited દ્વારા અમદાવાદ ખાતે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
આ ભરતી અંતર્ગત Production તથા Manufacturing વિભાગમાં કારકિર્દી બનાવવાની આ એક શ્રેષ્ઠ તક છે. આ લેખમાં તમને Asian Paints Job Vacancy 2026 ની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ (Stipend Structure), અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જોવા મળશે.
PPG Asian Paints Recruitment 2026: Job Overview
| Parameters / Details | Official Information / Key Highlights |
| Company Name | PPG Asian Paints Private Limited |
| Department | Production / Manufacturing Department |
| Post Name | Apprentice Trainee (NAPS & NATS Apprentice) |
| Job Location | Moraiya, Ahmedabad, Gujarat |
| Gender Eligibility | Male Candidates Only |
| Age Limit | 18 to 28 Years |
| Duty Hours | 8 Hours Shift (26 Working Days per Month) |
| Shift Types | Rotational Shifts (Day & Night Shifts) |
| Selection Process | Basic Personal Interview |
| Application Fee | 100% Free Recruitment (No Charges) |
આ પણ વાંચો – ગ્રામીણ બેન્કમાં 13000 થી વધુ જગ્યાઓ પર ભરતી
Salary Structure & Direct Benefit Transfer (DBT)
ચૂંટાયેલા ઉમેદવારોને NAPS (National Apprenticeship Promotion Scheme) અને NATS (National Apprenticeship Training Scheme) અંતર્ગત આકર્ષક સ્ટાઇપેન્ડ આપવામાં આવશે:
1. NAPS Apprentice Package:
- ITI Passed Candidates:₹12,500 Monthly + DBT Allowance ₹1,500
- Diploma Passed Candidates:₹12,500 Monthly + DBT Allowance ₹1,500
- Graduate Candidates:₹14,500 Monthly + DBT Allowance ₹1,500
આ પણ વાંચો – ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી
2. NATS Apprentice Package (2022 Pass-out & Above):
- Diploma Holders (2022 & Later):₹12,500 Monthly + DBT Allowance ₹5,450
- Graduates (2022 & Later): ₹16,000 Monthly + DBT Allowance ₹6,180
અન્ય ભથ્થાં (Additional Benefits): કંપની દ્વારા ઓવરટાઇમ (Overtime Facility), મફત ટ્રાન્સપોર્ટેશન (Free Bus Facility), અને કેન્ટીન સુવિધા (Canteen Facility) પૂરી પાડવામાં આવશે. રહેઠાણ (Accommodation) માટે માત્ર ₹1,200 થી ₹1,800 નો નજીવો ચાર્જ રહેશે.
આ પણ વાંચો – GSRTC માં ભરતી 2026
Eligibility Criteria & Educational Qualification
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના માપદંડો પૂર્ણ કરવાના રહેશે:
- Educational Qualification:
- ITI: માન્ય સંસ્થામાંથી મેળવેલ ITI Certificate (Any Technical Trade).
- Diploma: માન્ય બોર્ડમાંથી મેકેનિકલ, કેમિકલ, અથવા ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા.
- Graduation: કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (B.Sc / B.A / B.Com / B.E / B.Tech).
- Age Limit:ઉમેદવારની ઉંમર 18 થી 28 વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
- Experience Requirement:Freshers અને અનુભવી (Both Freshers and Experienced) બંને ઉમેદવારો અરજી કરી શકે છે.
આ પણ વાંચો – મેગી બનાવતી કંપનીમાં ભરતી
Required Documents for Interview & Verification
ઇન્ટરવ્યુ સમયે અને જોઈનિંગ વખતે નીચે મુજબના અસલ તથા ઝેરોક્ષ દસ્તાવેજો રજૂ કરવાના રહેશે:
- અદ્યતન રિઝ્યુમ / સીવી / બાયોડેટા (Updated CV/Resume)
- આધાર કાર્ડ (Identity Proof)
- પાન કાર્ડ (PAN Card)
- શૈક્ષણિક માર્કશીટ અને સર્ટિફિકેટ્સ (10th / 12th / ITI / Diploma / Degree Markshet)
- બેંક પાસબુક અથવા કેન્સલ ચેક (Bank Passbook)
- તાજેતરના પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ્સ
Selection Process & Contact Details
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા તદ્દન સરળ છે. ઉમેદવારોએ ફક્ત Basic Walk-in Interview આપવાનો રહેશે.
- Job & Interview Location:PPG Asian Paints Pvt.Ltd., Moraiya, Ahmedabad, Gujarat.
- Direct HR Contact Number:ઉમેદવારો વધુ માહિતી માટે 9898460956 પર સંપર્ક કરી શકે છે.